Wednesday, 17 April 2019

NEWS FOR HEMOPHILIA DATE :- 17/04/2019

SANDESH NEWS

HINDUSTAN

HINDUSTAN

NIRMAN NEWS

હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ

( ૧૭ એપ્રિલ , વિશ્વ હિમોફિલિયા દિવસ )

    હિમોફિલિયા એક અસાધ્ય આનુવંશિક બીમારી છે.તે લોહી ગંઠાવાની પ્રક્રિયામા કામ કરતા ઘટકની લોહી મા ઉણપના કારણે આ ખોડ ઊભી થાય છે.આના કારણે શરીરના સ્નાયુઓ,સાંધાઓ,પેશાબવાટે અને મગજમા આંતરીક રક્તસ્ત્રાવ થાય છે.લોહીના ફેક્ટર ૮ અને ૯ ની ખામી હોય છે.

💧ખામી એટલે શુ ?

            દરેક વ્યક્તિના લોહીમાં ૧૩ લોહી ગંઠાવાના ઘટક હોય છે.જે લોહી ગંઠાવાની પ્રક્રિયામા કામ કરે છે.આ રોગના દર્દીઓને જન્મથી ફેક્ટર ૮ અને ૯ ની ખામી હોય છે.જેના કારણે ઇજા કે ઇજા વગર રક્તસ્ત્રાવ થાય છે.

💧 હિમોફિલિયાની સારવાર શુ છે ?

             હિમોફિલિયાની સારવાર રૂપે ખૂટતા જીવનરક્ષક ફેક્ટર આપવા આદર્શ સારવાર છે, પરંતુ જીવનરક્ષક ફેક્ટર ભારતમા બનતા નથી. જે આયાત કરીને લાવવા પડતા હોય છે. આ રાજયની સવેઁદનશીલ સરકાર ૨૫ કરોડ જેટલી માતબર રકમ દર્દીઓ પાછળ ખર્ચે છે. ગુજરાતની મોટા ભાગની જિલ્લા સરકારી હોસ્પિટલમા નિઃશુલ્ક હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ છે.

💧એક વખતનો સારવારનો ખર્ચ કેટલો થાય?

             એક વખતનો સારવારનો ખર્ચ ૧૦ થી ૨૦ હજાર રૂપિયા થતો હોય છે. તીવ્ર હિમોફિલિયા ધરાવનાર વ્યક્તિને મહિનામા ૩ થી ૪ વાર આ સારવારની જરૂર પડતી હોય છે.

💧આ દર્દીઓને સમયસર સારવારના અપાતા શુ થઇ શકે ?

            જો આ દર્દીઓને સમયસર સારવાર અને જીવનરક્ષક ફૅક્ટરના આપવામા આવે તો કાયમી ખોડ રહી જાય છે. દર્દી નાની ઉમરમા પંગુતાને ભેટે છે. કરોડરજ્જૂ કે મગજમા આંતરીક રક્તસ્ત્રાવ થાય છે. સારવારના અભાવે આ દર્દીઓમા જીવલેણ નીવડી શકે છે.

💧શા માટે આ દર્દીઓને મદદની જરૂર છે ?

              આ “દર્દ” ના દર્દીઓ માટે આની જન જાગ્રુતી થાય અને આગામી દિવસોમા આ ખામીને અને આ દર્દીઓને જીવનસુરક્ષા અને જીવનવીમા જેવુ કવચ પ્રાપ્ત થતુ નથી તો આપણે સહુ સહકાર સાથે આ દર્દીઓને જીવનમા ઉપયોગી થયીને પ્રેરણારૂપી પગલુ ભરીએ. આ દર્દી અને તેના પરિવાર ના દુખના સહભાગી બનીયે.

💧હિમોફિલિયાના દર્દીઓ માટે આપણે શુ કરી શકીએ ?

એક હિમોફિલિત દર્દીને દત્તક લઈ તેની શૈક્ષણિક અને સારવારનો ખર્ચ ઉપાડી સહાનુભૂતિ થઈ શકાય.
આવા દર્દીને આપણા ધંધા રોજગારના માધ્યમથી રોજગારી અપાવીને પગભર કરી શકાય.
આવી દર્દીના પરિવારને રોજગારી આપી મદદરૂપ થઇ શકાય.
આપણા કુટુંબ,મિત્રમંડળ તથા સગા સંબંધીઓ મા આ દર્દ વિશે જાણકારી આપી જાગ્રુતતા લાવીએ.

આ પ્રકારના દર્દીઓ આપના જાણમા હોય તો અમારો સમ્પર્ક કરાવી શકો છો
ચાલો, સાથે રહીને હિમોફિલિયા પરિવારને મદદરૂપ થઇએ

હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ
ચેરમેન,
પ્રવિણસિંહ.જે.મોરી

Tuesday, 16 April 2019

World Hemophilia Day 2019 :
जानिए क्यों पुरुष ज्यादा होते हैं इस बीमारी के शिकार,

इससे बचने के ये उपाय भी जानें.

महिलाओं के इस बीमारी से ग्रस्त होने का खतरा बहुत कम होता है। वे ज्यादातर इस बीमारी के लिए जिम्मेदार आनुवांशिक इकाइयों की वाहक की भूमिका निभाती हैं। हीमोफीलिया दो तरह का होता है, हीमोफीलिया ए और हीमोफीलिया बी। हीमोफीलिया ए और बी वाले लोगों में अक्सर, अन्य लोगों की तुलना में लंबे समय तक रक्तस्राव होता है। 

दरअसल हीमोफीलिया ए और बी एक्स गुणसूत्र या X क्रोमोसोम द्वारा होता है। ये हम सब जानते हैं कि महिलाओं में दो X क्रोमोसोम होते है परन्तु पुरुषों में दो अलग-अलग प्रकार के X और Y क्रोमोसोम होते हैं। पुरुषों में X क्रोमोसोम महिला से और Y क्रोमोसोम पिता से आता है। इन्हीं क्रोमोसोम से बच्चे का लिंग निर्धारित होता है। क्रोमोसोम में ही हीमोफीलिया पैदा करने वाले जीन्स होते हैं। महिलाएं इस रोग की वाहक होती हैं। यानी बेटे में X क्रोमोसोम मां से मिलता और यदि X क्रोमोसोम हीमोफीलिया से ग्रसित हो तो बेटे को हीमोफीलिया हो जाएगा। परन्तु बेटी में एक X क्रोमोसोम मां से मिलता है। और यदि वो हीमोफीलिया से ग्रसित हो लेकिन पिता से आने वाला X क्रोमोसोम हीमोफीलिया से ग्रसित नहीं हो तो बेटी में यह बिमारी नहीं होगी। पिता से बच्चों में हीमोफीलिया अधिकतर नहीं होती है। 

इस बीमारी में शरीर के बाहर बहता रक्त जमता नहीं है। इसके कारण चोट या दुर्घटना में यह जानलेवा साबित होती है क्योंकि रक्त का बहना जल्द ही बंद नहीं होता। विशेषज्ञों के अनुसार इस रोग का कारण एक रक्त प्रोटीन की कमी होती है, जिसे 'क्लॉटिंग फैक्टर' कहा जाता है। इस फैक्टर की विशेषता यह है कि यह बहते हुए रक्त के थक्के जमाकर उसका बहना रोकता है। यह बीमारी रक्त में थ्राम्बोप्लास्टिन (Thromboplastin) नामक पदार्थ की कमी से होती है। थ्राम्बोप्लास्टिक में खून को शीघ्र थक्का कर देने की क्षमता होती है। खून में इसके न होने से खून का बहना बंद नहीं होता है।
आइए जानें इस बीमारी से बचने के तरीकों के बारे में :

1 . एस्‍परिन या नॉन स्‍टेरॉयड दवा लेने से जहां तक संभव हो बचें। 
2 . हेपेटाइटिस बी का वैक्‍सिनेशन जरूर लगवा लें। 
3 . फैक्‍टर 8 और 9 से पीड़ित लोग कहीं भी जाते समय ब्‍लीडिंग होने या ज्‍वाइंट डैमेज पर होने वाले नुकसानों से बचने के उपायों का इंतजाम करके चलें। बेहतर हो कि डॉक्‍टर का नंबर हमेशा आपके पास हो। 
4 . हीमोफीलिया से पीड़ित महिला के बेटा होने पर अगर ये साबित हो गया है कि वह भी हीमोफीलिया से पीड़ित है तो उसे बहुत देखभाल की जरूरत होगी। 
5 . हीमोफीलिया से पीड़ित व्‍यक्‍ित इससे जुड़ी जानकारी को हमेशा साथ लेकर चलें और समय-समय पर अपडेट होते रहें।


 World Hemophilia Day 2019 : जानिए क्यों पुरुष ज्यादा होते हैं इस बीमारी के शिकार, इससे बचने के ये उपाय भी जानें

World Hemophilia Day 2019 :

रॉयल ब्रिटिश डिजीज के नाम से मश्हूर है बीमारी,

जानिए इसका इतिहास और लक्षण

हीमोफीलिया को ब्रिटिश रॉयल डिजीज के नाम से भी जाना जाता है। यह एक आनुवांशिक बीमारी है, जिसमें खून का थक्का बनने की प्रक्रिया बाधित होती है। इस बीमारी के बारे में जागरूकता बढ़ाने के लिए हर साल 17 अप्रैल को World Hemophilia Day के तौर पर मनाया जाता है। यह बीमारी अधिकतर पुरुषों में पाई जाती है, जबकि महिलाएं इस बीमारी की वाहक होती हैं। 

Hemophilia में मरीज में खून का थक्का जमाने वाला प्रोटीन फैक्टर आठ नहीं बनता। 10 हजार में एक व्यक्ति को यह बीमारी होती है। इसमें व्यक्ति की मौत भी हो सकती है। दरअसल इस बीमारी से पीड़ित शख्‍स किसी दुर्घटना का शिकार हो जाता है तो आसानी से उसका खून बहने से नहीं रोका जा सकता क्योंकि उसके जख्म से निकलने वाले खून का थक्‍का नहीं जमेगा। ऐसे में लगातार खून बहने से किसी की भी मौत हो सकती है। इसके अलावा कई बार लीवर, किडनी, मसल्‍स जैसे इंटरनल अंगों से भी रक्‍तस्‍त्राव होने लगता है। 

क्या हैं Hemophilia के लक्षण
चोट लगने पर लंबे समय तक खून बहना
शरीर के किसी भी भाग पर बार-बार नीले चकत्ते पड़ना
सूजन के स्थान पर गर्माहट और चिनचिनाहट महसूस होना
बच्चों के मसूढ़ों अथवा जीभ में चोट लगने पर खून का लंबे समय तक रिसते रहना
शरीर के विभिन्न जोड़ों, विशेषकर घुटनों, एड़ी, कोहनी आदि में बार-बार सूजन।  

ऐसे चला था Hemophilia के बारे में पता
ब्रिटिश रॉयल डिजीज Hemophilia के बारे में उस वक्त पता चला था, जब ब्रिटेन की महारानी विक्टोरिया के वंशज एक के बाद एक इस बीमारी की चपेट में आने लगे। शाही परिवार के कई सदस्यों के इस बीमारी से पीडि़त होने के कारण ही इसे शाही बीमारी कहा जाने लगा। 

कब शुरू हुआ World Hemophilia Day 
इसके प्रति जागरूकता फैलाने के लिए 1989 से विश्व हीमोफीलिया दिवस मनाने की शुरुआत की गई। तब से हर साल 'वर्ल्ड फेडरेशन ऑफ हेमोफीलिया' (डब्ल्यूएफएच) के संस्थापक फ्रैंक कैनेबल के जन्मदिन 17 अप्रैल के दिन विश्व हेमोफीलिया दिवस मनाया जाता है। फ्रैंक की 1987 में संक्रमित खून के कारण एड्स होने से मौत हो गई थी। डब्ल्यूएफएच एक अंतर्राष्ट्रीय संगठन है जो इस रोग से ग्रस्त मरीजों का जीवन बेहतर बनाने की दिशा में काम करता है। 

दो तरह का होता है Hemophilia 
हीमोफीलिया दो प्रकार का होता है। इनमें से एक हीमोफीलिया 'ए' और दूसरा हीमोफीलिया 'बी' है। हीमोफीलिया 'ए' सामान्य रूप से पाई जाने वाली बीमारी है। इसमें खून में थक्के बनने के लिए आवश्यक 'फैक्टर 8' की कमी हो जाती है। हीमोफीलिया 'बी' में खून में 'फैक्टर 9' की कमी हो जाती है। पांच हजार से 10,000 पुरुषों में से एक के हीमोफीलिया 'ए' ग्रस्त होने का खतरा रहता है जबकि 20,000 से 34,000 पुरुषों में से एक के हीमोफीलिया 'बी' ग्रस्त होने का खतरा रहता है।


World Hemophilia Day 2019 : रॉयल ब्रिटिश डिजीज के नाम से मश्हूर है बीमारी, जानिए इसका इतिहास और लक्षण

હિમોફિલીયા

નવી દિલ્હી: હિમોફીલિયાના ઉપચાર માટે તબીબી તકનીકોમાં સુધારા હોવા છતાં, આરોગ્ય નિષ્ણાતો માને છે કે ગંભીર રક્ત ડિસઓર્ડર ધરાવતી 80 ટકા ભારતીયોને દૂરસ્થ વિસ્તારોમાં યોગ્ય નિદાન સુવિધાઓની ગેરહાજરીને કારણે નિદાન કરવામાં આવતું નથી.

ભારતમાં લગભગ બે લાખ કેસો હોવાનું માનવામાં આવે છે, જેમાં હીમોફીલિયા ધરાવતી બીજા ક્રમની સૌથી મોટી સંખ્યામાં દર્દીઓ છે, જે આજીવન રક્તસ્રાવ ડિસઓર્ડર છે જે રક્તને ગંઠાઇ જવાથી અટકાવે છે, ડોકટરોએ 17 મી એપ્રિલે વિશ્વ હેમોફિલિયા દિવસે આગળ કહ્યું હતું.

હિમોફીલિયા ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અનુસાર, દર્દીની નોંધણી માટે છત્રનું શરીર વિકૃતિ સાથે, હીમોફીલિયાનું કારણ એ છે કે શરીરના શરીરની અસમર્થતા એન્ટી-હીમોફીલિક ફેક્ટર (એએચએફ) ને જરૂરી જથ્થામાં પેદા કરે છે.

આ ડિસઓર્ડર માટે કોઈ જાણીતું ઉપચાર નથી.

જો વહેલા નિદાન ન થાય તો, સાંધામાં વારંવાર રક્તસ્રાવ થાય છે, હાડકાંની સ્નાયુઓ સિનોવાઇટિસ, સંધિવા અને સ્થાયી સંયુક્ત વિકૃતિ તરફ દોરી શકે છે.

રક્તસ્રાવ પોતે જ સ્નાયુઓને નકામા અને અસ્થિર બનાવી શકે છે. નવી દિલ્હી સ્થિત સર ગંગા રામ હોસ્પિટલના કેસમાં, વ્યવસાય દ્વારા એક ચિત્રકાર નાસીર ખાનને હિમોફીલિયા વિશે ખબર પડી હતી, જ્યારે તેમના ત્રણ વર્ષના પુત્રે પોતાને દુઃખ પહોંચાડ્યું હતું અને 10 વર્ષ પહેલાં ખૂબ જ રક્તસ્ત્રાવ શરૂ કર્યું હતું.

જો કે, તેમણે તેની શરતને અવગણના કરી કે વર્ષોથી ગંભીર બન્યું અને કાયમી સંયુક્ત વિકલાંગતા સર્જાઇ.

જમ્મુ અને કાશ્મીરમાં સરકારી મેડિકલ કોલેજ શ્રીનગરના પેથોલોજી વિભાગના વડા ડૉ. રૂબી રેશીએ જણાવ્યું હતું કે હિમોફીલિયા સારવારમાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે પરંતુ મુખ્ય સમસ્યા નિદાનની છે.

"દેશમાં હીમોફીલિયા માટે ફક્ત 20,000 રજિસ્ટર્ડ દર્દીઓ સાથે, એક વિશાળ તફાવત છે કારણ કે આનુવંશિક ડિસઓર્ડર ધરાવતા લોકોની કુલ સંખ્યા 2,00,000 કરતાં ઓછી નથી.

રેસીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "નિદાન કેન્દ્ર કેન્દ્રોની જરૂર છે જે નિદાનમાં સૌ પ્રથમ મદદ કરશે અને પછી લોકોને આરોગ્યની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરશે."

"હાલમાં માત્ર 20,000 દર્દીઓ હિમોફીલિયા ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે નોંધાયેલા છે જ્યારે નિદાન સુધી 1.5 લાખથી વધુ હજુ સુધી રજિસ્ટ્રી હેઠળ લાવવામાં આવ્યા નથી. 80 ટકાથી વધુ નિદાન નથી. આને નબળી રાખવાની જરૂર છે," નોતા રાધાક્રિષ્નન, નોઇડાના સહાયક અધ્યાપક ડૉ. આધારીત સુપર સ્પેશિયાલિટી પેડિયાટ્રિક હોસ્પિટલ

ડોકટરોએ જણાવ્યું હતું કે, સરકારે હિમોફીલિયા માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પૂરતા પ્રમાણમાં કર્યું છે, તેમ છતાં યોગ્ય ડાયગ્નોસ્ટિક કેન્દ્રો દેશના રિમોટ બેલ્ટમાં આવ્યા નથી.

હેમોફિલિયા સામાન્ય રીતે વારસાગત છે અને દર 5,000 પુરુષોમાંના એક વિશે ડિસઓર્ડરથી જન્મે છે.

તે વારસાગત વસાહતો સિવાય કે પકડવામાં અથવા પ્રસારિત કરી શકાતો નથી પરંતુ જ્યારે તે હીમોફીલિયાનો કોઈ પારિવારિક ઇતિહાસ હોતો નથી ત્યારે તે કેટલીકવાર થઈ શકે છે. પીટીઆઈ

Monday, 1 April 2019

કેરીની ગોટલી

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન

ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં -
વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.
તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.

કેરી ખાધા પછી -
કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...
તો -
માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકાય છે.

તેવી જ રીતે -
આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -
માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ...
- સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -
તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે...

તેમનું કહેવું છે કે -
૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.

કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.

કેરીની ગોટલીમાં -
સંતુલિત પ્રમાણમાં પ્રોટીન,
કાર્બોહાઈડ્રાઈટ્સ,
ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.

આ બધાં ઘટકો -
વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...

- એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં...
શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે -
માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી -
નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી.

આ નવ(૯) એમિનો એસિડ -

૧) ફિનાઇલ એલેનિન,
૨) વેલિન,
૩) થ્રિઓનિન,
૪) ટ્રીપ્ટોફન,
૫) મેથેઓનિન,
૬) લ્યૂસિન,
૭) આયસોલ્યુસિન,
૮) લાયસિન અને
૯) હિસ્ટિડિન...
કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.

એમિનો એસિડમાંથી તૈયાર થતાં 'પ્રોટીન' જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બીજા શબ્દોમાં કહીએ તો -
જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે.
શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

તદુપરાંત -
માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.

આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે.

કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે.
જે શરીરમાંથી કચરો દૂર કરનારા 'એન્ટિ ઓક્સિડન્ટ' તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

તેમ જ,

કેરી ની ગોટલીમાંથી -
સોડિયામ,
પોટેશિયમ,
કેલ્સિયમ,
મેગ્નેસિયમ,
આયર્ન (લોહતત્વ)
જસત,
મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.

કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે.
વળી,
શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.

ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

તેમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.

તેમાંથી નીકળતી ગોટલીમાંથી -
કાર્બોહાઈડ્રેટ,
ચરબી અને
પ્રોટીન ઉપરાંત...
૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ,
એમિનો એસિડ...
ઉપરાંત,
જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.

કેરીની ગોટલીમાં - સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી...
તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ગોટલીમાંનું 'મેન્ગીફેરિન' નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે

કેરીની ગોટલીમાં જોવા મળતું આ 'મેન્ગીફેરિન' નામનું ઘટક -
ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.

તેમ જ,
તેમાંના 'આઈસો મેન્ગીફેરિન' અને 'ફ્લેવોનાઈડ્સ' જેવા ઘટકો -
'કેન્સર' અને 'મેદસ્વિતા' જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે -

આપણા આહારમાં 'પોલીસેકરાઈડ'ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે.

આ સ્ટાર્ચનું વિઘટન થાય...
ત્યારે -
તેમાંથી સુગર અલગ પડે છે...
અને,
તે બ્લડમાં ભળે છે.

આ માટે આંતરડાંમાં -
'એમિલાઈઝ' નામના પાચક રસો ઝરે છે.

આ રસો સ્ટાર્ચમાંની 'સુગર' ને અલગ પાડવાનું કામ કરે છે...

પરંતું,
મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.
તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી.
તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો -
બ્લડમાં સુગર ભળતી જ નથી.
તેથી ડાયાબિટીશ 'અંકુશ' માં રહે છે !!

'છાલ' સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે.

કેરીની ગોટલીની માફક કેરીની 'છાલ'માં પણ મેન્ગીફેરિન છે.

તેથી -
પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે...
તો -
તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.

છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં 'ફાઈબર' પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે.
શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

માટે,
મિત્રો !

સમર સીઝનમાં -
કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો...