Friday, 3 May 2019

માણસ નથી.

બે ચકલા ખેતરમાં ચણતા હતા

એક ચકલાએ બીજાને કહ્યું : એલા ભાગ જલદી, જો પેલી બાજુ કોઇ માણસ ઉભો છે.

બીજાએ ધ્યાનથી જોઈને કહ્યું : ચિંતા ન કર, ચાડીયો છે.

પહેલો : કેમ ખબર પડી  ?

બીજો : એના હાથમાં મોબાઇલ નથી

😂😂😂😂😂😂😂😂

No comments:

Post a Comment